Archive for the ‘સર્વ વર્ણ માટે સમાન નવ ધર્મ’ Tag

શાસ્ત્રવિધાન – સર્વ વર્ણ માટે સમાન નવ ધર્મ

अक्रोधः सत्यवचनं संविभागश्च सर्वशः।
प्रजनं स्वेषु दारेषु शौचमद्रोह एव च।।
आर्जवं भृत्यभरणं त एते सार्ववर्णिकाः।

—  મહાભારત , શાંતિ પર્વ , 59 અધ્યાય

અર્થાત: અક્રોધ , સત્ય ભાષણ , ધનને સમાન રીતે વહેંચીને ભોગવવું , ક્ષમા , પોતાની પત્નીથી સંતાન ઉત્પન્ન કરવા, શૌચ , અદ્રોહ , સરલતા  , અને પોતાના વ્યક્તિઓનું  પાલન કરવું  – આ નવ ધર્મ  સર્વ વર્ણ માટે સમાન છે.