Archive for the ‘સપ્તપદી’ Tag

સપ્તપદીની સાત પ્રતિજ્ઞા :

૧. અમે બંને એકબીજાને સંપૂર્ણપણે વફાદાર રહીશું

૨. અમે બંને એકબીજાનાં પરીવાર સાથે એકરૂપ થઈને રહીશું

૩. અમે એકબીજાનાં પૂરક અને સહાયક થઈને રહીશું

૪. સુખ અને દુઃખમાં અમે એકબીજા પ્રત્યે અનુચિત વ્યવહારનહીં કરીયે અને એકબીજાનો સાથ નહીં છોડીએ.

૫. અમે કૌટુંબિક જવાબદારીઓ તથા ધાર્મિક ફરજોને સરખે ભાગે નિભાવશું.

૬. અમે વ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર ધરાવશું તથા એકબીજાની ઈચ્છા અને મનોરથોને પૂરાં કરીશું

૭. અમે ધર્મ , અર્થ, કામ – એ ગૃહઆશ્રમનાં ત્રણે પુરુષાર્થોનું પાલન કરીશું