Archive for the ‘સજ્જન મનુષ્ય’ Tag
આજનો સુવિચાર – સજ્જન મનુષ્ય
शरदि न वर्षति गर्जति, वर्षति वर्षासु नि:स्वनो मेघ:।
नीचो वदति न कुरुते, न वदति सुजन: करोत्येव॥
અર્થાત –
પાનખરમાં વાદળ ગરજે છે , વરસતા નથી, વર્ષા ઋતુનાં મેઘ (ગર્જના વગર) ચુપચાપ વર્ષે છે. દુષ્ટ લોકો કહે છે પણ કરતાં નથી , સજ્જન મનુષ્યો કામકરે છે પણ કહેતાં નથી
Leave a comment