Archive for the ‘શ્રાવણ જલ બરસે’ Tag

છંદ રેણકી : રમઝટ ૮ – શ્રાવણ જલ બરસે, સુંદર સરસે

શ્રાવણ જલ બરસે, સુંદર સરસે,
બાદલ ભરસે, અંબર સે,

તરુવર ગિરિ બરસે, લતા લહરસે,
નદિયાં બરસે, સાગર સે,

દંપતી દુઃખ હરસે, સેજ સમરસે,
લગત જ હરસેં, દુખકારી

કહે રાધે પ્યારી મે બલિહારી,
ગોકુળ આવો ગિરધારી…

રે જીરે ગોકુળ આવો ગિરધારી
રે જીરે ગોકુળ આવો ગિરધારી

સાંભળો : છંદ રેણકી રમઝટ શ્રાવણ જલ બરસે, સુંદર સરસે