Archive for the ‘શિવ સ્તુતી ૧૩’ Tag

શિવ સ્તુતી ૧૩

संसारसृष्टिघटनापरिवर्तनाय रक्ष: पिशाचगणसिद्धसमाकुलाय ।

सिद्धोरगग्रहगणेन्द्रनिषेविताय शार्दूलचर्मवसनाय नम: शिवाय ॥

અર્થાત:
જે સંસારમાં થવાવાળી સર્વ ઘટનાઓને પરિવર્તન કરવામાં સક્ષમ છે , જે રાક્ષસ, પિશાચથી માંડીને સિદ્ધ ગણો દ્વારા ઘેરાયેલાં રહે છે, જે સિદ્ધ , સર્પ, ગ્રહ મંડળ અને ઈંદ્રાદિ દેવ ગણથી સદા સેવિત રહે છે , જે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે એવા શિવજીનેઅમારા નમસ્કાર છે