Archive for the ‘વર્તમાન’ Tag
આજનો સુવિચાર – વર્તમાન
गते शोको न कर्तव्यो भविष्यं नैव चिंतयेत्।
वर्तमानेन कालेन वर्तयंति विचक्षणाः॥
અર્થાત – જે વીતી ગયું છે તેની ચિંતા ના કરો , ભવિષ્યની ચિંતા કરવી પણ નકામી છે , બુદ્ધિમાન મનુષ્ય એ છે જે વર્તમાનમાં જીવે છે
Leave a comment