Archive for the ‘લોકોને વશ કરવાની નીતિ’ Tag

જાણવા જેવું – લોકોને વશ કરવાની નીતિ

भयेन भेदयेद्भीरुं शूरमञ्जलिकर्मणा।
लुब्धमर्थप्रदानेन समं न्यूनं तथौजसा।।

— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩

રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે

અર્થાત – ડરપોકને ભયભીત કરીને , શૂરવીરને હાથ જોડીને , લોભીને કાંઈ પણ આપીને , અને બરાબર કે કમજોરને પરાક્રમ બતાવીને વશ કરવા જોઈએ