Archive for the ‘મોર પીછાળા શ્યામ છોગાળા’ Tag
છંદ રેણકી : રમઝટ ૯ – મોર પીછાળા શ્યામ છોગાળા
મોર પીછાળા શ્યામ છોગાળા
ગોપ ગોપાળા નંદ લાલા
દીના દયાળા કૃષ્ણ કૃપાલા
રૂપ રસાલા મતવાલા
ચિતડું ચોરી મટકી ફોડી
ક્યાં ક્યાં દોડી મોરારી
મુરલી વગાડી સહુને જગાડી
માયા લગાડી મોરારી
રે ભાઈ માયા લગાડી મોરારી
રે ભાઈ માયા લગાડી મોરારી
Leave a comment