Archive for the ‘મિત્રો’ Tag
આજનો સુવિચાર
अर्चयेदेव मित्राणि सति वाऽसति वा धने।
नानर्थयन् प्रजानति मित्राणं सारफल्गुताम् ॥
અર્થાત :
મિત્રોનો દરેક સ્થિતિમાં આદર કરવો જોઈએ. એમની ધન હોય કે ના હોય , તથા કોઈ સ્વાર્થ ના હોવા છતાં સમય સંજોગ એમની સહાયતા અવશ્ય કરવી જોઈએ
Leave a comment