Archive for the ‘માતા (૧)’ Tag

આજનો સુવિચાર – માતા (૧)

नास्ति गङ्गासमं तीर्थं नास्ति विष्णुसमः प्रभुः।
नास्ति शम्भुसमः पूज्यो नास्ति मातृसमो गुरुः॥

અર્થાત –

ગંગાજી સમાન કોઈ તીર્થ નથી , વિષ્ણુ સમાન કોઈ ઈશ્વર નથી. શિવ સમાન કોઈ પૂજ્ય નથી અને માતા સમાન કોઈ ગુરુ નથી