Archive for the ‘મહેનતુ વ્યક્તિ’ Tag
આજનો સુવિચાર – મહેનતુ વ્યક્તિ
अनिर्वेदः श्रियो मूलं लाभस्य च शुभस्य च।
महान् भवत्यनिर्विण्णः सुखं चानन्त्यमश्नुते ॥
અર્થાત – પોતાનાં કામમાં લગ્ન રહેનાર વ્યક્તિ સદા સુખી રહે છે, ધન-સંપત્તિ એનું ભરેલું રહે છે , એ વ્યક્તિ માન-સન્માન પ્રાપ્ત કરે છે
Leave a comment