Archive for the ‘મહાપુરુષ’ Tag

આજનો સુવિચાર – મહાપુરુષ

पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
नाभ्यर्थितो जलधरोSपि जलं ददाति सन्तः स्वयं परहिते सुकृताभियोगा:

 

અર્થાત –

જેમ વિના કોઈની પ્રાર્થના વગર સૂર્ય કમલ-સમૂહને વિકસિત કરે છે , જેમ ચંદ્રમા કૈરવ-સમૂહને પ્રફુલ્લિત કરે છે, તથા જેમ મેઘ પ્રાણીઓને જળ આપે છે , તેમ મહાપુરુષ સ્વાભાવિક સ્વયં પરહિતમાં લાગેલ રહે છે