Archive for the ‘ભીષ્મ પર્વ’ Tag
Posted December 14, 2021
Filed under:
જાણવા જેવું | Tags:
અધ્યાય ૪૩,
ગંગા ગાયત્રી,
ગાયત્રી,
ગીતા,
ગોવિંદ,
જાણવા જેવું,
ભીષ્મ પર્વ,
મહાભારત,
વિચારોનું વૃંદાવન,
સંસારમાં ફરી જન્મ લેવો નથી પડતો
Leave a comment
सर्वशास्त्रमयी गीता सर्वदेवमयो हरिः।
सर्वतीर्थमयी गङ्गा सर्वदेवमयो मनुः ।।
गीता गङ्गा च गायत्री गोविन्देति हृदि स्थिते।
चतुर्गकारसंयुक्ते पुनर्जन्म न विद्यते ।।
– મહાભારત , ભીષ્મ પર્વ , અધ્યાય ૪૩
અર્થાત : શ્રીમદ ગીતામાં સમસ્ત શાસ્ત્રોનો સમાવેશ થઇ જાય છે , ભગવાન સર્વદેવમય છે , ગંગામાં સર્વ તિર્થોનો વાસ છે અને મનુજી એ સકળ દેવોનું સ્વરૂપ છે. ગીતા, ગંગા, ગાયત્રી અને ગોવિંદ – આ ચાર ગકારયુક્ત નામોને હૃદયમાં સ્થિત કરવાથી આ સંસારમાં ફરી જન્મ લેવો નથી પડતો