Archive for the ‘ભાઈઓનું વલણ (ભાભી સમક્ષ)’ Tag
શાસ્ત્રવિધાન – ભાઈઓનું વલણ (ભાભી સમક્ષ)
गुरोरनुप्रवेशो हि नोपघातो यवीयसः।
यवीयसोऽनुप्रवेशो ज्येष्ठस्य विधिलोपकः।।
— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૨૩૩
મહારાજ યુધિષ્ઠિર અર્જુનને બોધ આપતાં કહે છે
અર્થાત – મોટો ભાઈ અને ભાભી એકાંતમાં ઘરમાં બેઠા હોય ત્યારે નાના ભાઈને ત્યાં જવામાં નથી, પરંતુ નાનો ભાઈ એની સ્ત્રી સાથે એકાંતમાં બેઠા હોય ત્યારે મોટા ભાઈનું ત્યાં જવું એ ધર્મનાં નાશનું કારણ બને છે
Leave a comment