Archive for the ‘પ્રસંશા કે નિંદાનાં અવગુણ’ Tag
આજનો સુવિચાર – પ્રસંશા કે નિંદાનાં અવગુણ
परस्वभावकर्माणि यः प्रशंसति निन्दति
स आशु भ्रश्यते स्वार्थादसत्यभिनिवेशतः |
— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૧૧ , અધ્યાય ૨૮ (ઉદ્ધવ ગીતા )
અર્થાત: જે મનુષ્ય બીજાનાં સ્વભાવની પ્રશંસા અને તેમના કર્મોની પ્રશંસા અથવા નિંદા કરે છે તે પોતાનાં યથાર્થ પરમાર્થના સાધનથી ચ્યુત થાય છે કારણકે તેમ કરવાથી એની સત્ય-બુદ્ધિનો નિષેધ (નાશ) થાય છે અને એવી પ્રસંશા કે નિંદા એની સત્યતાનાં ભ્રમને વધુ દ્રઢતા કરે છે .
Leave a comment