Archive for the ‘પ્રત્યક્ષ દુ:ખ’ Tag
જાણવા જેવું: પ્રત્યક્ષ દુ:ખ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
स्त्रियोऽक्षा मृगया पानमेतत्कामसमुत्थितम्।
दुःखं चतुष्टय प्रोक्तं यैर्नरो भ्रश्यते श्रियः ।।
–મહાભારત, વન પર્વ , ૧૩મો અધ્યાય
અર્થાત: પરસ્ત્રી સાથે વાદ-વિનોદ , જુગાર રમવું , શિકાર પર જવું અને મદિરા પાન કરવું આ ચાર સંસારમાં પ્રત્યક્ષ દુ:ખ છે. જેનાથી “શ્રી”નો (લક્ષ્મી) નો તરત નાશ થાય છે.
Leave a comment