Archive for the ‘પૂર્ણ સત્યની પ્રાપ્તી’ Tag

જાણવા જેવું – પૂર્ણ સત્યની પ્રાપ્તી

व्रतेन दीक्षामाप्नोति दीक्षयाप्नोति दक्षिणाम्।
दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते॥

 

— યર્જુદેવ ૧૯-૩૦

અર્થાત – પ્રારંભમાં વ્યક્તિ અનુશાસન અને વ્રત દ્વારા દીક્ષા પ્રાપ્ત કરે છે .દીક્ષાથી ધન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ધન તથા પ્રતિષ્ઠાથી સત્યનાં રૂપમાં શ્રદ્ધા પ્રાપ્ત કરે છે અને શ્રદ્ધાથી પૂર્ણ સત્યની પ્રાપ્તી થાય છે