Archive for the ‘પાપ’ Tag
આજનો સુવિચાર: સ્વર્ગ અને નરક
मनःप्रीतिकरः स्वर्गो नरकस्तद्विपर्ययः |
नरकस्वर्गसंज्ञे वै पापपुण्य द्विजोत्तम ||
જે ચિત્તને પ્રિય લાગે તે સ્વર્ગ છે અને તેનું વિપરીત (અપ્રિય લાગે તે) નર્ક છે. પાપ અને પુણ્યનું બીજું નામ સ્વર્ગ અને નરક છે .
Leave a comment