Archive for the ‘પરમાત્માની સ્તુતિ’ Tag
આજનો સુવિચાર – પરમાત્માની સ્તુતિ
शतं विहाय भोक्तव्यं , सहस्रं स्नानमाचरेत्।
लक्षं विहाय दातव्यं , कोटिं त्यक्त्वा हरिं भजेत्।।
અર્થાત –
સો કાર્ય છોડીને ભોજન કરવું જોઈએ
હજાર કાર્ય છોડીને સ્નાન કરવું જોઈએ
લાખ કામ છોડીને દાન કરવું જોઈએ
કરોડો કામ છોડીને સમય પર પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ
Leave a comment