Archive for the ‘પત્ની’ Tag
આજનો સુવિચાર
कार्येषु मन्त्री करणेषु दासीभोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥
અર્થાત :
કાર્ય પ્રસંગમાં મંત્રી , ગૃહ કાર્યમાં દાસી , ભોજન કરાવતી વખતે માતા , રતિ પ્રસંગમાં રંભા , ધર્મમાં સાનુકુળ અને ક્ષમા કરવામાં ધરા (પૃથ્વી) – આ છ ગુણથી યુકત પત્ની મળવી દુર્લભ છે
Leave a comment