Archive for the ‘તપશ્ચર્યા’ Tag
શાસ્ત્રવિધાન – અક્રોધનું ફળ
વ્યાસજી મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે :
अक्रोधनोऽनसूयश्च निर्वृतिं लभते पराम् ।।
–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૬૦
અર્થાત – જે ક્રોધ નથી કરતો અને બીજાનો દોષ નથી દેખતો એને પરમાનંદની પ્રાપ્તિ થાય છે
Leave a comment