Archive for the ‘ઘરમાં પ્રવેશ (શત્રુ / મિત્ર)’ Tag
શાસ્ત્રવિધાન – ઘરમાં પ્રવેશ (શત્રુ / મિત્ર)
ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘને બોધ આપતા કહે છે
अद्वारेण रिम्पोर्गेहं द्वारेण सुहृदो गृहान्।
प्रविशन्ति नरा धीरा द्वाराण्येतानि धर्मतः।।
— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૨૨
અર્થાત – ધીર મનુષ્ય શત્રુનાં ઘરમાં વગર દરવાજાથી અને મિત્રનાં ઘરમાં દરવાજાથી પ્રવેશ કરી શકે છે. શત્રુ અને મિત્ર માટે આ ધર્મતઃ દ્વાર જણાવ્યા છે
Leave a comment