Archive for the ‘કોના પર પ્રહાર ના કરાય’ Tag
શાસ્ત્રવિધાન : કોના પર પ્રહાર ના કરાય
गोब्राह्मणनृपस्त्रीषु सख्युर्मातुर्गुरोस्तथा।
वृद्धबालजडान्धेषु सुप्तभीतोत्थितेषु च।।
— મહાભારત , સૌપ્તિક પર્વ , અધ્યાય ૬
મનુષ્યે ગૌ , બ્રાહ્મણ, રાજા , સ્ત્રી , મિત્ર , માતા , ગુરુ , દુર્બળ , અંધ , મુર્ખ , ગભરાયેલા વ્યક્તિ , ઊંઘતા વ્યક્તિ , ઊંઘમાંથી ઉઠેલા વ્યક્તિ , અસાવધાન વ્યક્તિ , કોઈ પણ જાતનાં નશામાં મદમસ્ત વ્યક્તિ અને પાગલ વ્યક્તિ પર કયારે પણ પ્રહાર ના કરવો જોઈએ. તે સર્વદા નિષેધ છે .
Leave a comment