Archive for the ‘કોઈ નઝમ – ૧૩૮’ Tag

કોઈ નઝમ – ૧૩૮

અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો,

 

દિલમાં દર્દ હતું

 

તો પણ ચહેરો હસતો દેખાયો !