Archive for the ‘કોઈ નઝમ – ૧૩૩’ Tag

કોઈ નઝમ – ૧૩૩

આંખના ને આભના,

 

બંને અલગ વરસાદ છે.

કોણ, ક્યારે, કેટલું વરસ્યું,

હવે ક્યાં યાદ છે?