Archive for the ‘કોઈ નઝમ – ૧૩૨’ Tag

કોઈ નઝમ – ૧૩૨

ઝાપટુ આવ્યુ – અચાનક યાદનુ

 

ઠેઠ અંદર સુધી – પલળી ગયો હું

 

વાદળની બુંદોએ તો – માટીને મહેકતી કરી દીધી

 

પણ દિલની યાદોએ તો – પાં૫ણોને વહેતી કરી દીધી

 

પુછશે ઘરે કે – કેમ પલળ્યા હતા?

 

કહીશુ, રસ્તામાં – “ભાઇબંધ” મળ્યાં હતા.

 

-અજ્ઞાત