Archive for the ‘કૃત્રિમ’ Tag

જાણવા જેવું – મિત્રનાં પ્રકાર


सहार्थो भजः निश्च सहजः कृत्रिमस्तथा।।

—  મહાભારત , શાંતિ પર્વ , ૮૦ અધ્યાય

અર્થાત: મિત્રનાં ચાર  પ્રકાર છે:

  • સહાર્થ : – કોઈ શરત ઉપર એક બીજાની સહાયતા કરે તેને “સહાર્થ ” મિત્ર કહેવાય.
  • ભજ્માન : – વંશ પરંપરાથી જેની જોડે મિત્રતા રાખવામાં આવે છે તેને “ભજ્માન” મિત્ર કહેવાય.
  •  સહજ – જે વ્યક્તિ કોઈ અંગત સંબધથી મિત્ર બને છે તેને “સહજ” મિત્ર કહેવાય.
  • કૃત્રિમ – જે વ્યક્તિ ધન અને ભેટ વડે મિત્રતા બાધે છે તેને “કૃત્રિમ” મિત્ર કહેવાય.