Archive for the ‘કર્ણ પર્વ’ Tag
આજનો સુવિચાર: ધર્મની વ્યાખ્યા ?
ભગવાન શ્રી કૃષ્ણ , અર્જુનને ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહે છે:
यत्स्यादहिंसासंयुक्तं स धर्म इति निश्चयः।
જે અહિંસાયુક્ત છે તે જ ધર્મ છે.
अहिंसार्थाय हिंस्राणां धर्मप्रवचनं कृतम्।
यस्मात्प्रभवसंयुक्तः स धर्म इति निश्चयः।।
જે પ્રાણરક્ષાયુક્ત છે – જેમાં કોઈ પણ જીવની હિંસા ના થતી હોય , જેમાં હિંસકોને હિંસા કરતાં રોકવામાં આવે – તે જ ધર્મ છે
— કર્ણ પર્વ, મહાભારત , ૭૨ અધ્યાય
Leave a comment