Archive for the ‘આંખ બંધ કરુંને’ Tag

આંખ બંધ કરુંને …

આંખ બંધ કરુંને તમારાં દર્શન થઈ જાય તો સારુ ,
દિલ મારું ધડકે ને તમે જાન થઈ જાય તો સારુ ,
બીજી કોઈ ઈચ્છા નથી મારી ,
બસ મૃત્યુ પછી પણ તમને જોવા મારી કબરમાં નાની તિરાડ થઈ જાય તો સારુ !

– “જનાબ””