Archive for the ‘અપેક્ષાઓ’ Tag

આજનો સુવિચાર – અપેક્ષાઓ

Nobody loves anyone less. Its just that our expectation are too much !
કોઈ મનુષ્ય બીજાને ઓછો કે વધારે પ્રેમ નથી કરતો. માત્ર આપણી અપેક્ષાઓ દરેક પ્રત્યે વધારે હોય છે.