Archive for the ‘અધ્યાય ૩૨’ Tag

શાસ્ત્રવિધાન : એક વ્યક્તિ કે કુટુંબનો નાશ

વ્યાસજી ધર્મરાજ યુધિષ્ઠિરને  રાજ ધર્મનું વર્ણન કરતા કહે છે:

एकं हत्वा यदि कुले शिष्टानां स्यादनामयम्।
कुलं हत्वा च राष्ट्रे च न तद्वृत्तोपघातकम्।।

મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૨

અગર એક વ્યક્તિને મારવાથી કુટુંબના સમસ્ત વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય , અથવા એક કુટુંબનો  નાશ કરવાથી સમસ્ત રાષ્ટ્રમાં શાંતિ સ્થપાય છે , તો તેમને નષ્ટ કરવામાં કોઈ દોષ નથી.

આ વિધાન દેશનાં રાજા માટે છે . સમાજના કોઈ પણ એક સભ્ય કે જાતિ  માટે નથી.