Archive for the ‘અધ્યાય ૩૧’ Tag

શાસ્ત્રવિધાન – ધર્મનો બોધ ૨

યુધિષ્ઠિર દ્રૌપદીને ધર્મનો બોધ આપતાં કહે છે :

 

न फलादर्सनाद्धर्मः शङ्कितव्यो न देवताः।
यष्टव्यं च प्रयत्नेन दातव्यं चानमूयता ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૩૧

અર્થાત – ધર્મનું ફળ તરત ન દેખાય તો એ કારણસર દેવતા કે વિધાતાને દોષ ના આપવો જોઈએ. દોષ દ્રષ્ટિ દૂર કરીને સતત દાન અને યજ્ઞ (સારા કર્મ) કરવા જોઈએ