Archive for the ‘અધ્યાય ૨૮’ Tag
શાસ્ત્ર વિધાન – ક્ષમાનો અવસર ૩
ભક્ત શિરોમણી પ્રહલાદ પોતાનાં પ્રપૌત્ર બલિને ક્ષમા કયા અવસર પર કરવી જોઈએ તેનો બોધ આપતાં કહે છે
सर्वस्यैकोपराधस्ते क्षन्तव्यः प्राणिनो भवेत्।
द्वितीये सति वध्यस्तु स्वल्पेऽप्यपकृते भवेत् ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૮
અર્થાત – સર્વ જીવોનો એક અપરાધ હંમેશા માફ કરવો જોઈએ પરંતુ એનાથી ફરી અપરાધ થાય તો એ નાના અપરાધ માટે પણ દંડ આપવો યોગ્ય છે
Leave a comment