જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૧
રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે
पुत्रः सखा वा भ्राता वा पिता वा यदि वा गुरुः।
रिपुस्यानेषु वर्तन्तो हन्तव्या भूतिमिच्छता।।
शपथेनाप्यरिं हन्यादर्थदानेन वा पुनः।
विषेण मायया वापि नोपेक्षेते कथंचन।
— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩
અર્થાત – પુત્ર, સખા, ભાઈ કે પિતા ભલે હોય, જો તેઓ શત્રુને સ્થાને આવે એની જોડે શત્રુ જેવો વર્તાવ કરવો જોઈએ. સોગંદ આપીને, લાલચ આપી, અથવા દગા વડે વિષ આપીને (કારાગારમાં નાખવા) પણ શત્રુને જીતવો જોઈએ
===========================================
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply