જાણવા જેવું – સત્ય વચન (૧)

विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम्
मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याधोरग स्तम्भनम् ।
श्रेयः संवननं समृद्धिजननं सौजन्य सञ्जीवनम्
कीर्तेः केलिवनं प्रभाव भवनं सत्यं वचः पावनम् ॥

અર્થાત – વિશ્વાસને આશ્રય આપનાર , વિપત્તિનો નાશ કરનાર, દેવો જેની આરાધના કરે છે , મુક્તિનો માર્ગ , અગ્નિનું શાંતિથી પણ કરનાર , સાપને રોકનાર શિકારી જેવો , શ્રેય આપનાર , સમૃદ્ધિદાયક , સજ્જનતાની સંજીવની જેવું , કીર્તિ વધારનાર અને પ્રભાવનું ધામ એવું સત્ય વચન પાવનકારી છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. anil1082003's avatar anil1082003 on

    SATYAM SHIVAM SUNDERAM,


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading