Archive for the ‘સત્ય વચન’ Tag

જાણવા જેવું – સત્ય વચન (૫)

सत्येन पूयते साक्षी धर्मः सत्येन वर्धते ।
तस्मात् सत्यं हि वक्तव्यं सर्ववर्णेषु साक्षिभिः ॥

અર્થાત – સત્ય (વચન)થી સાક્ષી પાવન બને છે , સત્યથી ધર્મ વધે છે , અને સર્વ વર્ણોમાં સાક્ષીએ સત્ય બોલવું જોઈએ