આજનો સુવિચાર – મનુષ્યની મહાનતા વાળા ગુણ
वाच्छा सज्जनसंगमे परगुणे प्रीति र्गुरौ नम्रता
विद्यायां व्यसनं स्वयोषिति रतिः लोकापवादाग्भयम् ।
भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले
ष्वेते येषु वसन्ति निर्मलगुणाः तेभ्यो नरेभ्यो नमः ॥
અર્થાત : સારી સોબતની ઈચ્છા , બીજાનાં ગુણોમાં પ્રીતિ , વડીલ પ્રત્યે નમ્રતા , વિદ્યા પ્રાપ્ત કરવાનું વ્યસન , પોતાની પત્ની પર પ્રેમ , લોકનિંદાનો ભય , ઈશ્વરની ભક્તિ , આત્મદમન ( પોતાની વાસનાઓનું દમન) કરવાની શક્તિ , અને દૃષ્ટ મનુષ્યોથી દૂર રહેવાની કળા – આ બધાં ગુણ જે મનુષ્યોમાં હોય તે મનુષ્યને પ્રણામ છે (અર્થાત મહાન છે )
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply