શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૩)
एकासनादेकयानान्निःश्वासस्यांगसंगतः
षडंशं फलभागी स्यान्नयतं पुण्यपापयोः १४
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨
ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.
અર્થાત : એક આસન પર બેસવાથી, એક સવારી પર સાથે જવાથી, અન્યનાં સ્પર્શ થવાથી અને પરસ્પર અંગનો ઘસાવાથી નિશ્ચય પાપ અને પુણ્યનો એક છઠ્ઠો અંશનો ફળભાગી બનવું પડે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply