શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૧૨
મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે:
यत्र धर्मो द्युतिः कान्तिर्यत्र ह्रीः श्रीस्तथा मतिः।
यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः ।।
– મહાભારત , ભીષ્મ પર્વ , ૨૩ અધ્યાય
અર્થાત : જયાં ધર્મ છે ત્યાં દ્યુતિ (તેજ) છે અને કાંતિ છે , જયાં લજ્જા છે ત્યાં લક્ષ્મી અને સુબુદ્ધિ છે. એજ પ્રકારે જયાં ધર્મ છે , ત્યાં શ્રી કૃષ્ણ છે , અને જયાં શ્રી કૃષ્ણ છે , ત્યાં જય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply