શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૧૧
મહાભારતમાં અર્જુન પોતાનાં મોટા ભાઈ યુધિષ્ઠિરને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણનાં ગુણનું વર્ણન કરતાં જે કહ્યું છે તે જણાવતાં કહે છે:
अनन्ततेजा गोविन्दः शत्रुपूगेषु निर्व्यथः।
पुरुषः सनातनमयो यतः कृष्णस्ततो जयः ।।
– મહાભારત , ભીષ્મ પર્વ , ૬ અધ્યાય
અર્થાત : ભગવાન ગોવિંદનું તેજ અનંત છે અને તે સાક્ષાત સનાતન પુરુષ છે , આથી જ્યા શ્રી કૃષ્ણ રહે છે , તે પક્ષનો વિજય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply