શિવ સ્તુતી ૧૪

पद्मावदातमणिकुण्डलगोवृषाय कृष्णागरुप्रचुरचन्दनचर्चिताय ।
भस्मानुषक्तविकचोत्पलमल्लिकायनीलाब्जकण्ठसदृशाय नम: शिवाय ॥

 

અર્થાત:
જે સ્વચ્છ પદ્મરાગમણિનાં (કમળનાં રંગ વાળો મણિ) કુંડલોથી કિરણોની વર્ષા કરવાવાળા છે, જે કૃષ્ણચંદનવૃક્ષથી અર્ચિત તથા ભસ્મ, પ્રફુલ્લિત કમલ અને જુહીથી સુશોભિત છે , એવા નીલ કમલ સમાન કંઠ વાળા શિવજીને અમારા નમસ્કાર છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading