શિવ સ્તુતી ૫
पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतम्।
सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि।। ૫।।
અર્થાત
જે ભગવાન શંકર પૂર્વોત્તર દિશામાં ચિત્તાભૂમિ વૈદ્યનાથની અંદર સદા પાર્વતી સાથે વિરાજમાન છે , દેવતા અને દાનવ જેના ચરણકમળની આરાધના કરે છે એવા “શ્રી વૈદ્યનાથ” નામ થી વિકજયાત શ્રી શિવને હું પ્રણામ કરું છું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply