આજનો સુવિચાર – મિત્રતાનાં દુષણ
रहस्यभेदो याच्ञा च नैष्ठुर्यं चलचित्तता ।
क्रोधो नि:सत्यता द्यूतमेतन्मित्रस्य दूषणम् ॥
અર્થાત :
જે રહસ્ય સહુને છત કરે, અત્યંત ધન માંગે , ક્રૂરતા રાખે , ચિત્તમાં ચંચળતા દાખવે અને જુગાર રમે – આ સહુ મિત્રતાનાં દુષણ સ્વરૂપ છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply