ચોપાઈ – પદ : ૮
तूलसी वृक्ष ना जानिए,
गाय ना जानिए ढोर।।
माता-पिता मनुष्य ना जानिए,
ये तीनों नन्द किशोर।।
અર્થાત : તુલસીને કયારે વૃક્ષ ના જાણવું , ગાયને ક્યારે પશુ ના સમજવું , માતા પિતાને ક્યારે મનુષ્ય ગણવા (દેવ માનવા) – કારણકે આ ત્રણે ભગવાનનું સ્વરૂપ છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply