આજનો સુવિચાર : સત્પુરુષોનું સાચું આભૂષણ



करे श्लाघ्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता
मुखे सत्या वाणी विजयि भुजयोर्वीर्यमतुलम्।
हृदि स्वच्छा वृत्तिः श्रुतमधिगतं च श्रवणयो-
र्विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम्।।

અર્થાત : જે વ્યક્તિનાં હાથથી પ્રશંસનીય દાન થાય, જેનાં મસ્તક ઉપર ગુરૂજનની કૃપા અને એમનાં ચરણોમાં સ્નેહભાવ રહે , મુખમાં સત્યવાણી , ભુજાઓમાં વિજયશીલ અસીમ પરાક્રમ , હૃદયમાં નિર્મલ ભાવ અને કાનોમાં શાસ્ત્ર જ્ઞાન , આ સર્વ ગુણ , વૈભવ કે ઐશ્વર્ય ના હોવા છતાં પણ સ્વભાવગત સત્પુરુષોનાં આભૂષણ છે. અર્થાત સત્પુરુષો માટે સદ્ગુણ એ જ સાચું આભૂષણ છે. અને તેઓ માટે લૌકિક અલંકારનું કોઈ મૂલ્ય નથી.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading