શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૩)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ત્રેવીસમો પ્રશ્ન છે :

યક્ષનો સવાલ :

तपः किंलक्षणं प्रोक्तं को दमश्च प्रकीर्तितः।
क्षमा च का परा प्रोक्ता का च ह्रीः परिकीर्तिता ।।

અર્થાત : ઉત્તમ ક્ષમા શું છે ? લજ્જા કોને કહે છે ? તપના લક્ષણ શું છે ? અને દમ કોને કહે છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

तपः स्वधर्मवर्तित्वं मनसो दमनं दमः।
क्षमा द्वन्द्वसहिष्णुत्वंहीरकार्यनिवर्तनम् ।।

અર્થાત : દ્વંદ્વોને સહન કરવું એ ક્ષમા છે. ના કરવાવાળા કર્મોથી દુર રેહવું એ લજ્જા છે. પોતાના ધર્મમાં રત રહેવું એ તપના લક્ષણ છે અને મનનું દમન એ દમ છે.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading