શ્લોક: શ્રીકૃષ્ણ સ્તુતિ ૨
वसुदेव सुतं देवं कंस चाणुर मर्दनम् |
देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् ||
- અર્થાત
:ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જે વાસુદેવના પુત્ર છે , કંસ અને ચાણુરનો વિનાશ કરનાર છે , અને જે માતા દેવકીને બ્રહ્મનો પરમ આનંદ આપનાર છે અને આ બ્રહ્માંડનાં ગુરુ છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply