શ્લોક: શ્રી વિષ્ણુ સ્તુતિ ૨


शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् |
विश्वाधारं गगन सदृशं मेघवर्णं शुभांगम् ||
लक्ष्मीकातं कमलनयनं योगिभिर्ध्यान गम्यम् |
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैक नाथम् ||

જે શાંત મનોવૃત્તિથી ધરાવે છે , જે અનંત નાગની શૈયા પર આરામ કરે છે ,
જેમની નાભિમાં કમળ છે, જે સર્વ દેવોના દેવ છે , જે આ સંસારનો આધાર છે,
જે આકાશની જેમ વ્યાપક છે, જેમનો વર્ણ મેઘથી ભરેલા વાદળા જેવો છે,
જેમના દરેક અંગ શુભ છે. જેમન લક્ષ્મીજી પત્ની છે,
જેમની આંખો કમળ નયન છે, જે યોગીઓને પણ માત્ર ધ્યાન દ્વારા દર્શન આપે છે
તે ભગવાન વિષ્ણુને હું નમન કરું છું, જે જન્મ-મૃત્યુના (ભવ) ભયનો નાશ કરે છે અને આ સંપૂર્ણ લોકના સ્વામી છે.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. દેસાઈ કાલીન્દી's avatar દેસાઈ કાલીન્દી on

    આખી સ્તુતિ આપો


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading