જાણવા જેવું – મિત્ર કોને કહેવાય ?

न तन्मित्रं यस्य कोपाद्बिभेति
यद्वा मित्रं शङ्कितेनोपचर्यम्। ३७ अ

જેના કોપથી ભયભીત થવું પડે અથવા જેની સેવા શંકાથી કરવી પડે તે લોકો મિત્ર નથી

यस्मिन्मित्रे पितरीवाश्वसीत
तद्वै मित्रं सङ्गतानीतराणि ।। ३७ ब

મિત્ર તો એને કહેવાય જેના પર પિતા જેવો વિશ્વાસ કરાય, બાકી બધા માત્ર સંગી કહેવાય.

यः कश्चिदप्यसंबद्धो मित्रसावेन वर्तते।
स एव बन्धुस्तन्मित्रं सा गतिस्तत्परायणम् ।।३८

પહેલા કોઈ સંબંધ નાં હોય તે છતાં જે મિત્ર જેવો વ્યવહાર કરે તે જ બંધુ છે, તે જ મિત્ર છે , તે જ આધાર છે અને તે જ આશ્રય છે.

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬ મો અધ્યાય ( વિદુર નીતિ )


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. Saralhindi's avatar Saralhindi on

    Very Good.

    આઓ મિલકર સંકલ્પ કરે,
    જન-જન તક ગુજનાગરી લીપી પહુચાએંગે,
    સીખ, બોલ, લિખ કર કે,
    ગુજરાતી કા માન બઢ઼ાએંગે.

    બોલો હિન્દી પણ લખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં !


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading