દેવી સ્તુતિ : સરસ્વતી

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावॄता ,

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना |

या ब्रह्माच्युतशङ्करप्रभॄतिभिर्देवै: सदा वन्दिता ,

सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा ||

જે દેવી સફેદ ચમેલી, ચંદ્રમાં તથા મોતીના હાર જેવા વસ્ત્રોમાં , હાથમાં વીણા લઇ, સફેદ કમળ પર બેસે છે અને જેને બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ પૂજે છે. હે દેવી ! સરસ્વતી ! અમારી સમગ્ર માનસિક જડ્તાઓનો   નાશ કર , અમારી રક્ષા કર.

 


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading